Gujarat First Mega Conclave Growth Of Gujarat માં CM Bhupendra Patelનું સંબોધન
આ કાર્યક્રમમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોંશભેર ઉપસ્થિત રહ્યા અને ગુજરાતનાં વિકાસનો રોડમેપ રજૂ કર્યો.
Advertisement
રોકેટ ગતિએ થયેલા ગુજરાતની વિકાસની ઝાંખી કરાવતો કાર્યક્રમ એટલે 'શ્રી સિદ્ધી ગ્રુપ' અને 'Gujarat First' ની સૌથી મોટી કોન્ક્લેવ 'Growth Of Gujarat'. આ કાર્યક્રમમાં ગુજરાતનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હોંશભેર ઉપસ્થિત રહ્યા અને ગુજરાતનાં વિકાસનો રોડમેપ રજૂ કર્યો. જણાવ્યું કે, શા માટે શાળામાં 45 મિનિટનો પીરિયડ રાખવામાં આવે છે ? ....જુઓ અહેવાલ....
Advertisement