Surat : પૂરની પરિસ્થિતિનો તાગ મેળવવા CM Bhupendrabhai Patel આજે સુરતમાં
સુરતમાં પુરની સ્થિતિ વચ્ચે CM ભૂપેન્દ્રભાઇ પટેલ એક્શન મોડમાં જોવા મળ્યા છે. સુરતમાં ખાડીપૂરની સ્થિતિ અંગે મુખ્યમંત્રી દ્વારા સમીક્ષા બેઠક કરવામાં આવી છે.
Advertisement
સુરતમાં પુરની સ્થિતિ વચ્ચે CM ભૂપેન્દ્રભાઇ પટેલ એક્શન મોડમાં જોવા મળ્યા છે. સુરતમાં ખાડીપૂરની સ્થિતિ અંગે મુખ્યમંત્રી દ્વારા સમીક્ષા બેઠક કરવામાં આવી છે. CM ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. નાયબ મુખ્યમંત્રી હર્ષભાઇ સંઘવી, કેન્દ્રીય મંત્રી સી.આર.પાટીલ આ બેઠકમાં હાજર રહ્યા હતા. ઉપરાંત, મંત્રીઓ અને સુરતના ધારાસભ્યો પણ બેઠકમાં હાજર રહ્યા હતા. મનપાના પદાધિકારીઓ અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. વરસાદ બાદ સર્જાયેલી સ્થિતિ અંગે સમીક્ષા કરાઇ હતી. બેઠક બાદ મુખ્યમંત્રી અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લેશે.......જુઓ અહેવાલ.....

