Arvalli માં CM Bhupendrabhai Patel ના હસ્તે વિકાસ કાર્યોનું લોકાર્પણ
મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં આજે તમામ પ્રકારની સુવિધાઓ પહોંચી છે. અરવલ્લી જિલ્લાની રચના બાદ વિકાસની રફ્તાર વધુ તેજ બની છે.
04:30 PM Apr 20, 2025 IST
|
Vishal Khamar
અરવલ્લીમાં (Aravalli) મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા કરોડોનાં વિકાસકાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રીનાં હસ્તે 282 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ થયું છે. અરવલ્લી જિલ્લામાં મોડાસા બસપોર્ટ (Modasa Bus Port), ભિલોડાની સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સાંસદ કાર્યાલય, સમરસ હોસ્ટેલનું પણ CM ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્તે લોકાર્પણ થયું છે. દરમિયાન, મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાતમાં આજે તમામ પ્રકારની સુવિધાઓ પહોંચી છે. અરવલ્લી જિલ્લાની રચના બાદ વિકાસની રફ્તાર વધુ તેજ બની છે.
Next Article