Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS T20 World Cup 2026
Advertisement

CM Bhupendrabhai Patel on Budget: PM Modi ના નેતૃત્વમાં ગુજરાતનું ઐતિહાસિક બજેટ

આજે ગુજરાત વિધાનસભામાં ગુજરાતનું વર્ષ 2026-27 નું ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું. નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું.
Advertisement

આજે ગુજરાત વિધાનસભામાં ગુજરાતનું વર્ષ 2026-27 નું ઐતિહાસિક બજેટ રજૂ કરવામાં આવ્યું. નાણાપ્રધાન કનુભાઈ દેસાઈ દ્વારા આ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું. આ બજેટને લઈ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે આ બજેટને PM મોદીના નેતૃત્વમાં રિફોર્મ એક્સપ્રેસ આધારિત બજેટ ગણાવ્યું. મુખ્યમંત્રીએ કહ્યું કે, ગુજરાત અવિરત વિકાસથી અગ્રેસર રહેતું રાજ્ય છે. અડગ વિશ્વાસ, અવિરત વિકાસની પ્રતિબદ્ધતા સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. કોઈપણ નવા કરવેરાનું ભારણ નાખ્યા વગરનું બજેટ રજૂ કરાયું છે. માનવ કેન્દ્રિત આર્થિક માળખાનું વિઝન પાર પાડનારું આ બજેટ છે. ગરીબ, યુવા, અન્નદાતા અને નારી શક્તિના એમ્પાવરમેન્ટનું બજેટ છે. 2026-27 ના બજેટનું કદ 4 લાખ 8 હજાર કરોડ છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, અમિતભાઈના પ્રયાસોના પરિણામે કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળી છે.... જુઓ અહેવાલ....

Advertisement
Tags :
Advertisement

.

×