Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Ahmedabad ના કાર્યક્રમમાં CM Bhupendrabhai Patel ની સંવેદના

Ahmedabad : ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (Bhupendrabhai Patel) હંમેશા તેમની સાદગી અને મૃદુ સ્વભાવ માટે જાણીતા છે. તાજેતરમાં અમદાવાદ (Ahmedabad) માં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે પોતાની આ છબીને ફરી એકવાર સાર્થક કરી બતાવી છે. કાર્યક્રમ દરમિયાન સર્જાયેલી એક નાની દુર્ઘટનામાં મુખ્યમંત્રીએ જે રીતે સંવેદનશીલતા દાખવી, તેણે ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા.
Advertisement
  • અમદાવાદ (Ahmedabad)  ના કાર્યક્રમમાં CM ભૂપેન્દ્રભાઇ પટેલ (CM Bhupendrabhai Patel) ની સંવેદના
  • 'પદ મોટું પણ હૃદય એથીય મોટું' પંક્તિને CMએ કરી સાર્થક
  • દીપ પ્રાગટ્ય વિધિ દરમિયાન એક યુવાન અચાનક લપસી પડ્યો
  • CM ભૂપેન્દ્રભાઇ પટેલ યુવાન પાસે જઇને પૂછ્યું ખબર-અંતર
  • CMએ સંવેદનશીલતા દાખવી યુવાનની પૃચ્છા કરી તેને હૂંફ આપી

Ahmedabad: ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ (CM Bhupendrabhai Patel) હંમેશા તેમની સાદગી અને મૃદુ સ્વભાવ માટે જાણીતા છે. તાજેતરમાં અમદાવાદ (Ahmedabad) માં આયોજિત એક કાર્યક્રમમાં તેમણે પોતાની આ છબીને ફરી એકવાર સાર્થક કરી બતાવી છે. કાર્યક્રમ દરમિયાન સર્જાયેલી એક નાની દુર્ઘટનામાં મુખ્યમંત્રીએ જે રીતે સંવેદનશીલતા દાખવી, તેણે ઉપસ્થિત સૌ કોઈના દિલ જીતી લીધા હતા.

Advertisement
Tags :
Advertisement

.

×