Ahmedabad Blast Case : અમદાવાદ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટના ચુકાદા અંગે CM ભૂપેન્દ્રભાઈ પટેલનું નિવેદન
ગઈકાલે અમદાવાદ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સ્પેશિયલ કોર્ટ દ્વારા ફાંસીની સજા પામેલા તમામ 38 દોષિતોની અપીલ કોર્ટે ફગાવી હતી.
Advertisement
ગઈકાલે અમદાવાદ બ્લાસ્ટ કેસમાં હાઇકોર્ટે ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો. સ્પેશિયલ કોર્ટ દ્વારા ફાંસીની સજા પામેલા તમામ 38 દોષિતોની અપીલ કોર્ટે ફગાવી હતી. કાનૂની ઈતિહાસમાં આ સૌથી મોટી ફાંસીની સજાનો આદેશ માનવામાં આવે છે. આ મામલે સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રતિક્રિયા પણ સામે આવી છે. તેમણે કહ્યું કે, ગઈકાલનો અમદાવાદ બ્લાસ્ટ કેસનો ચુકાદો ઐતિહાસિક છે. કોઇપણ છૂટી શકે તેવું છે જ નહીં. સીએમએ કહ્યું કે, વહેલુંમોડું થાય પણ કોઈ છૂટી તો નહીં જ શકે........જુઓ અહેવાલ.......

