CMO India US trade deal reaction: CM Bhupemdra bhai એ કહ્યું "આ નવા ભારતની શક્તિ છે!"
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર CM ભૂપેન્દ્રભાઈની પ્રતિક્રિયા સામે આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ટ્રેડ ડીલથી વિશ્વને નવા ભારતની શક્તિનો પરિચય મળ્યો છે.
Advertisement
ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ પર CM ભૂપેન્દ્રભાઈની પ્રતિક્રિયા સામે આવી છે. મુખ્યમંત્રીએ કહ્યું કે, ટ્રેડ ડીલથી વિશ્વને નવા ભારતની શક્તિનો પરિચય મળ્યો છે. આ ડીલ માત્ર ઉદ્યોગ પૂરતી સીમિત નથી. બે મોટી અર્થવ્યવસ્થાના નાગરિકોના હિતમાં ડીલ થઈ છે. બે દેશના નાગરિકો માટે નવી તકોના સર્જન માટેની ડીલ છે. વિશ્વની બે સૌથી મોટી લોકશાહી સાથે મળીને આગળ વધશે. સાચા અર્થમાં વિશ્વ કલ્યાણની ભાવના ચરિતાર્થ થાય છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, આ ડીલથી દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિમાં નવા અધ્યાયનો પ્રારંભ થયો છે.... જુઓ અહેવાલ....
Advertisement


