Rajkot | Hakabha Gadhvi નો કડવો અનુભવ! 'મારી બેનને રજા ના આપી હોત તો મરી જાત..!'
હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ પોતાની વ્યથા વ્યક્ત કરી કહ્યું કે, હોસ્પિટલમાં દર્દીઓ સાથે લુખ્ખાગીરી જેવું વર્તન થાય છે.
06:37 PM Mar 11, 2025 IST
|
Vipul Sen
હાસ્યકલાકાર હકાભા ગઢવી દ્વારા રાજકોટની (Rajkot) સિવિલ હોસ્પિટલમાં લુખ્ખાગીરીનો ગંભીર આક્ષેપ કરાયો છે. હાસ્ય કલાકાર હકાભા ગઢવીએ પોતાની વ્યથા વ્યક્ત કરી કહ્યું કે, હોસ્પિટલમાં દર્દીઓ સાથે લુખ્ખાગીરી જેવું વર્તન થાય છે. આરોગ્ય મંત્રી રાજકોટ સિવિલમાં ધ્યાન આપો. સિવિલનું તંત્ર મંત્રીનું પણ નથી સાંભળતું... જુઓ અહેવાલ....
Next Article