Surendranagar પોલીસની સરાહનીય કામગીરી, SP પ્રેમસુખ ડેલુએ અરજદારના દાગીના પરત અપાવ્યા
Surendranagar : સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુએ માત્ર 6 કલાકમાં અરજદારના 35 તોલા સોનાના દાગીના (કિંમત 51 લાખ) પરત અપાવ્યા છે. આમ વ્યાજખોરો અને માથાભારે શખ્સો સામે પોલીસે કડક કાર્યવાહી કરી છે.
Advertisement
- Surendranagar Police ની સરાહનીય કામગીરી
- SP પ્રેમસુખ ડેલુએ અરજદારના દાગીના પરત અપાવ્યા
- રજૂઆતના માત્ર 06 કલાકમાં જ પોલીસે કરી કામગીરી
- 35 તોલા સોનાના દાગીના બે શખ્સો પાસે ગીરવે હતા
- રકમ પરત આપ્યા બાદ પણ વધુ પૈસાની માંગ કરાઈ
Surendranagar : સુરેન્દ્રનગર પોલીસ દ્વારા પ્રજાલક્ષી અને સરાહનીય કામગીરીનું ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. શહેરના એક અરજદારે ગીરવે મૂકેલા સોનાના દાગીના (Gold Jewelry) નાણાં પરત ચૂકવી દીધા હોવા છતાં પરત ન મળતા, SP પ્રેમસુખ ડેલુએ આ મામલે અંગત રસ લઈ માત્ર 6 જ કલાકમાં 51 લાખની કિંમતના દાગીના પરત અપાવ્યા છે. વધુ વિગતો જાણવા જુઓ વીડિયો..
Advertisement


