'Lucky Draw King' Ashok Mali વિરુદ્ધ વધુ એક ફરિયાદ, લકી ડ્રોની માયાજાળમાં લાખો લોકો ફસાયા!
'Lucky Draw King' Ashok Mali: બનાસકાંઠામાં અત્યારે 'લકી ડ્રો’ મામલે પોલીસ કાર્યવાહી રહીં છે. 'લકી ડ્રોના કિંગ' અશોક માળી વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. ધાનેરાના વાલેર ગામમાં યોજાયેલા લકી ડ્રો મુદ્દે ફરિયાદ નોંધાઈ છે. બનાસકાંઠામાં ધાનેરા...
12:00 AM Jan 11, 2025 IST
|
VIMAL PRAJAPATI
'Lucky Draw King' Ashok Mali: બનાસકાંઠામાં અત્યારે 'લકી ડ્રો’ મામલે પોલીસ કાર્યવાહી રહીં છે. 'લકી ડ્રોના કિંગ' અશોક માળી વિરુદ્ધ વધુ એક ફરિયાદ નોંધાઈ હોવાનું સામે આવ્યું છે. ધાનેરાના વાલેર ગામમાં યોજાયેલા લકી ડ્રો મુદ્દે ફરિયાદ નોંધાઈ છે. બનાસકાંઠામાં ધાનેરા પોલીસ સ્ટેશનના PI એ ફરિયાદી બનીને માસ્ટર માઈન્ડ અશોક માળી સહિત 10 વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે.
Next Article