Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

અમદાવાદમાં PI સામે છેડતીની ફરિયાદ! લિફ્ટમાં અડપલાનો આરોપ

Ahmedabad : અમદાવાદ શહેરમાં પોલીસ અધિકારી સામે જ છેડતીની ગંભીર ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. શહેરના એક પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ચાવડા સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
Advertisement
  • અમદાવાદમાં PI સામે છેડતીની ફરિયાદ
  • પોલીસ ઇન્સ્પેક્ટર ચાવડા સામે ફરિયાદ નોંધાઈ
  • 19 વર્ષીય યુવતી સાથે અડપલા કર્યા હોવાનો PI પર આરોપ
  • લિફ્ટમાં યુવતીના ખભે હાથ મૂકી અડપલા કર્યા હોવાનો આરોપ
  • PI ચાવડા સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ

Ahmedabad : અમદાવાદ શહેરમાં પોલીસ અધિકારી સામે જ છેડતીની ગંભીર ફરિયાદ નોંધાતા ચકચાર મચી ગઈ છે. શહેરના એક પોલીસ ઇન્સ્પેક્ટર (PI) ચાવડા સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં સત્તાવાર ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

અડપલા કર્યા હોવાનો આરોપ

તેમના પર 19 વર્ષીય યુવતી સાથે અડપલાં કરવાનો ગંભીર આરોપ મૂકવામાં આવ્યો છે. ફરિયાદ મુજબ, PI ચાવડાએ લિફ્ટમાં યુવતીના ખભા પર હાથ મૂકીને અયોગ્ય વર્તન કર્યું હતું. આ ફરિયાદના આધારે વેજલપુર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આ કેસની તપાસ શરૂ કરી છે.

Advertisement

આ પણ વાંચો :   અમદાવાદમાં પ્રથમવાર AFC અંડર-17 એશિયન કપ ક્વોલિફાયર્સનું આયોજન, ભારત સહિત 5 ટીમો ભાગ લેશે

Advertisement

Tags :
Advertisement

.

×