ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Congress - AAP : સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 'હમ સાથ સાથ નહીં હૈ'

Gujarat: કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે દિલ્હીમાં મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય AICC ની સ્પષ્ટ સુચના કે કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડે કેટલાક નેતાઓએ આદિવાસી વિસ્તારમાં AAP સાથે ગઠબંધન કરવાની કરી હતી તરફદારી Gujarat: ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓમાં કોંગ્રેસ-AAP વચ્ચે ગઠબંધન નહીં, બંને...
02:18 PM Oct 08, 2025 IST | SANJAY
Gujarat: કોંગ્રેસ હાઇકમાન્ડ સાથે દિલ્હીમાં મળેલ બેઠકમાં લેવાયો નિર્ણય AICC ની સ્પષ્ટ સુચના કે કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડે કેટલાક નેતાઓએ આદિવાસી વિસ્તારમાં AAP સાથે ગઠબંધન કરવાની કરી હતી તરફદારી Gujarat: ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓમાં કોંગ્રેસ-AAP વચ્ચે ગઠબંધન નહીં, બંને...

Gujarat: ગુજરાતની સ્થાનિક ચૂંટણીઓમાં કોંગ્રેસ-AAP વચ્ચે ગઠબંધન નહીં, બંને પક્ષો સ્વતંત્ર રીતે લડશે. રાજ્યની નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયત ચૂંટણીઓ માટે કોંગ્રેસે આપને મોટો ઝટકો આપ્યો છે. જેમાં દરેક પક્ષ પોતપોતાની રણનીતિ મુજબ તૈયારી કરશે. ગુજરાતના રાજકીય માહોલમાં એક મોટો ફેરફાર જોવા મળ્યો છે. આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે કોંગ્રેસે આમ આદમી પાર્ટી (AAP) સાથે ગઠબંધન ન કરવાની જાહેરાત કરી છે.

Tags :
AAPCongresselectionsGujaratGujarat FirstGujarat NewsGujarati NewsGujarati Top NewsTop Gujarati News
Next Article