Congress Clarification : કોંગ્રેસ પ્રમુખ Amitbhai Chavda એ ખડગેનો કર્યો બચાવ
કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ખડગેનો બચાવ કરતા કહ્યું કે, રાજકીય લાભ લેવા નિવેદનને તોડી મરોડી રજૂ કરાયુ છે.
Advertisement
મલ્લિકાર્જુન ખડગે દ્વારા ગુજરાતીઓ પર આપેલા વિવાદાસ્પદ નિવેદન પર હવે કોંગ્રેસની પ્રતિક્રિયા સામે આવી છે. કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ખડગેનો બચાવ કરતા કહ્યું કે, રાજકીય લાભ લેવા નિવેદનને તોડી મરોડી રજૂ કરાયુ છે. ચૂંટણીનો રાજકીય લાભ લેવા નિવેદનને ખોટી રીતે રજૂ કરાયું છે. કોંગ્રેસ ગુજરાતની જનતા માટે લડી છે. ગુજરાતની અસ્મિતા પર કોંગ્રેસને ગૌરવ છે..... જુઓ અહેવાલ....

