ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

મોરબી પુલકાંડમાં જયસુખના સમર્થન મુદ્દે કોંગ્રેસની સ્પષ્ટતા

મોરબી પુલકાંડમાં જયસુખના સમર્થન મુદ્દે કોંગ્રેસે હાથ ઉંચા કરી દીધા છે. જયસુખ પટેલને સમર્થન આપવામાં 3 પાટીદાર નેતાઓએ નિવેદન આપ્યા હતા. આ નિવેદનોથી ભારે ઉહાપોહ થવાની સાથે વિવાદ સર્જાયો હતો. જો કે આજે કોંગ્રેસે તેમના 3 નેતાઓના નિવેદનોથી હાથ ઉંચા...
03:06 PM Oct 25, 2023 IST | Vipul Pandya
મોરબી પુલકાંડમાં જયસુખના સમર્થન મુદ્દે કોંગ્રેસે હાથ ઉંચા કરી દીધા છે. જયસુખ પટેલને સમર્થન આપવામાં 3 પાટીદાર નેતાઓએ નિવેદન આપ્યા હતા. આ નિવેદનોથી ભારે ઉહાપોહ થવાની સાથે વિવાદ સર્જાયો હતો. જો કે આજે કોંગ્રેસે તેમના 3 નેતાઓના નિવેદનોથી હાથ ઉંચા...

મોરબી પુલકાંડમાં જયસુખના સમર્થન મુદ્દે કોંગ્રેસે હાથ ઉંચા કરી દીધા છે. જયસુખ પટેલને સમર્થન આપવામાં 3 પાટીદાર નેતાઓએ નિવેદન આપ્યા હતા. આ નિવેદનોથી ભારે ઉહાપોહ થવાની સાથે વિવાદ સર્જાયો હતો. જો કે આજે કોંગ્રેસે તેમના 3 નેતાઓના નિવેદનોથી હાથ ઉંચા કરી લીધા છે અને કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ 3 નેતાઓએ કરેલા નિવેદનને તેમના વ્યક્તિગત નિવેદન ગણાવ્યા હતા.

Tags :
Amit ChavdaCongressjayasukh patelLalit KagatharaLalit VasoyaMorbi Bridge TragedyOreva Group
Next Article