Surendranagar ચોટીલામાં Congressનો વીર સાવરકર પર સંગ્રામ
Surendranagar: ચોટીલા તાલુકાના સાંગાણી ગામની શાળાના વિદ્યાર્થીઓને તિરંગા યાત્રામાં યુનિફોર્મ પર વીર સાવરકરના ટીશર્ટ પહેરવતા કોંગ્રેસ વિરોધનો સામે આવ્યો છે. ચોટીલા પોલીસ મથકે વિરોધ કરનાર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, કોંગ્રેસ રાષ્ટ્રિય દળના લાલજીભાઈ દેસાઈ સહિત 05 થી વધુ કોંગ્રેસના...
Surendranagar: ચોટીલા તાલુકાના સાંગાણી ગામની શાળાના વિદ્યાર્થીઓને તિરંગા યાત્રામાં યુનિફોર્મ પર વીર સાવરકરના ટીશર્ટ પહેરવતા કોંગ્રેસ વિરોધનો સામે આવ્યો છે. ચોટીલા પોલીસ મથકે વિરોધ કરનાર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઋત્વિક મકવાણા, કોંગ્રેસ રાષ્ટ્રિય દળના લાલજીભાઈ દેસાઈ સહિત 05 થી વધુ કોંગ્રેસના આગેવાનો અને હોદેદારો સામે નોંધાઈ ફરિયાદ છે.
Advertisement