Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતના પ્રવાસે આવ્યા કોંગ્રેસ નેતા Rahul Gandhi, અમદાવાદમાં રહેશે બે દિવસ

Rahul Gandhi in Gujarat : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે, જ્યાં તેમનું કોંગ્રેસ નેતાઓએ અમદાવાદમાં ભવ્ય સ્વાગત કર્યું, અને આ બે દિવસ દરમિયાન તેઓ પ્રદેશ કાર્યાલય ખાતે સિનિયર નેતાઓ, કાર્યકરો, પોલિટિકલ અફેર કમિટી, સેલ-ડિપાર્ટમેન્ટ ચેરમેન, જિલ્લા-શહેર પ્રમુખો સાથે બેઠકોનો સિલસિલો ચલાવશે.
Advertisement
  • બે દિવસના ગુજરાતના પ્રવાસે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી
  • કોંગ્રેસના નેતાઓએ રાહુલ ગાંધીનું કર્યુ ભવ્ય સ્વાગત
  • બે દિવસ રાહુલ ગાંધી રહેશે અમદાવાદમાં
  • બે દિવસ કોંગ્રેસના સિનિયર નેતાઓ અને કાર્યકરો સાથે કરશે બેઠક
  • કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે બે દિવસ ચાલશે બેઠકોનો દોર
  • પોલિટિકલ અફેર કમિટી અને સેલ-ડિપાર્ટમેન્ટ ચેરમેન સાથે કરશે બેઠકો
  • જિલ્લા અને શહેર પ્રમુખો સાથે પણ કરશે બેઠક
  • બપોરે 2 વાગે તાલુકા અને બ્લોક પ્રમુખો સાથે બેઠક
  • બપોર બાદ સમાજ સ્વેછીઓ અને અગ્રણીઓ સાથે બેઠક

Rahul Gandhi in Gujarat : કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી આજથી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે, જ્યાં તેમનું કોંગ્રેસ નેતાઓએ અમદાવાદમાં ભવ્ય સ્વાગત કર્યું, અને આ બે દિવસ દરમિયાન તેઓ પ્રદેશ કાર્યાલય ખાતે સિનિયર નેતાઓ, કાર્યકરો, પોલિટિકલ અફેર કમિટી, સેલ-ડિપાર્ટમેન્ટ ચેરમેન, જિલ્લા-શહેર પ્રમુખો સાથે બેઠકોનો સિલસિલો ચલાવશે. જેમાં બપોરે 2 વાગે તાલુકા તથા બ્લોક પ્રમુખો સાથે ચર્ચા થશે, ત્યારબાદ સમાજના સ્વેચ્છિકો અને અગ્રણીઓ સાથે મુલાકાત યોજાશે. જેના દ્વારા પાર્ટીની રણનીતિને મજબૂત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.

Advertisement
Tags :
Advertisement

.

×