ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Congress Nyay Yatra : આજે મોરબીથી શરૂઆત, મોટા નેતાઓ સામેલ થયાં

આજથી કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રાનો (Congress Nyay Yatra) પ્રારંભ થયો છે. મોરબીથી (Morbi) કોંગ્રેસ ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે. કોંગ્રેસની આ ન્યાય યાત્રા 15 દિવસ સુધી ચાલશે. વિવિધ દુર્ઘટનાનાં પીડિતોને ન્યાય અપાવવાનો હેતુંથી આ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે...
11:51 AM Aug 09, 2024 IST | Vipul Sen
આજથી કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રાનો (Congress Nyay Yatra) પ્રારંભ થયો છે. મોરબીથી (Morbi) કોંગ્રેસ ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે. કોંગ્રેસની આ ન્યાય યાત્રા 15 દિવસ સુધી ચાલશે. વિવિધ દુર્ઘટનાનાં પીડિતોને ન્યાય અપાવવાનો હેતુંથી આ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે...

આજથી કોંગ્રેસની ગુજરાત ન્યાય યાત્રાનો (Congress Nyay Yatra) પ્રારંભ થયો છે. મોરબીથી (Morbi) કોંગ્રેસ ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે. કોંગ્રેસની આ ન્યાય યાત્રા 15 દિવસ સુધી ચાલશે. વિવિધ દુર્ઘટનાનાં પીડિતોને ન્યાય અપાવવાનો હેતુંથી આ ન્યાય યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તેમ કોંગ્રેસનાં નેતાઓએ જણાવ્યું હતું.

Tags :
Amit ChavdaCongress Nyay YatraGandhinagarGujarat BJPGujarat CongressGujarat FirstGujarat PoliticsGujarati NewsJignesh MevanimorbiMorbi IncidentShakti Singh Gohil
Next Article