કોંગ્રેસ અધ્યક્ષ ખડગેએ માગી ગુજરાતીઓની માફી
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Congress President) દ્વારા કરવામાં આવેલી ગુજરાતીઓ અંગેની ટિપ્પણીથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. જો કે, તેમણએ આ મામલે હવે માફી માંગી લીધી છે. મલ્લિકાર્જુન ખડેગેએ ટ્વિટર પર લખ્યું છે કે, "તાજેતરમાં કેરળમાં આપેલા મારા એક ચૂંટણી ભાષણની કેટલીક ટિપ્પણીઓને જાણીજોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે.
Advertisement
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે (Congress President) દ્વારા કરવામાં આવેલી ગુજરાતીઓ અંગેની ટિપ્પણીથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. જો કે, તેમણએ આ મામલે હવે માફી માંગી લીધી છે. મલ્લિકાર્જુન ખડેગેએ ટ્વિટર પર લખ્યું છે કે, "તાજેતરમાં કેરળમાં આપેલા મારા એક ચૂંટણી ભાષણની કેટલીક ટિપ્પણીઓને જાણીજોઈને ખોટી રીતે રજૂ કરવામાં આવી રહી છે. તેમ છતાં, હું મારી તરફથી જવાબદારી સાથે ખેદ વ્યક્ત કરું છું. ગુજરાતના લોકો પ્રત્યે મારા મનમાં હંમેશા સર્વોચ્ચ સન્માન રહ્યું છે અને હંમેશા રહેશે. ત્યાંના લોકોની લાગણીઓને ઠેસ પહોંચાડવાનો મારો ક્યારેય ઉદ્દેશ્ય નહોતો."
Advertisement


