ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીના પત્ની ફરી મેદાને

કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો ગૃહ ક્લેશ ફરી જાહેરમાં સામે આવ્યો છે. ભરતસિંહના પત્ની રેશ્મા અને ભરતસિંહના સ્ત્રી મિત્ર રિદ્ધિ રાજપૂત સામ-સામે આવ્યા છે. આણંદ વિદ્યાનગર રોડ પર જાહેરમાં બંને સામ-સામે આવ્યા છે.
07:21 AM Jun 12, 2025 IST | Hardik Shah
કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો ગૃહ ક્લેશ ફરી જાહેરમાં સામે આવ્યો છે. ભરતસિંહના પત્ની રેશ્મા અને ભરતસિંહના સ્ત્રી મિત્ર રિદ્ધિ રાજપૂત સામ-સામે આવ્યા છે. આણંદ વિદ્યાનગર રોડ પર જાહેરમાં બંને સામ-સામે આવ્યા છે.

Bharatsinh Solanki : કોંગ્રેસ નેતા ભરતસિંહ સોલંકીનો ગૃહ ક્લેશ ફરી જાહેરમાં સામે આવ્યો છે. ભરતસિંહના પત્ની રેશ્મા અને ભરતસિંહના સ્ત્રી મિત્ર રિદ્ધિ રાજપૂત સામ-સામે આવ્યા છે. આણંદ વિદ્યાનગર રોડ પર જાહેરમાં બંને સામ-સામે આવ્યા છે. રિધ્ધિ રાજપૂત અને રેશ્મા પટેલ વચ્ચે જાહેરમાં વાકયુદ્ધ થયાની ચર્ચા! તથા બંને વચ્ચે ઉગ્ર બોલાચાલીની ઘટના CCTVમાં કેદ થઈ છે.

Tags :
Bharatsinh SolankiBharatsinh Solanki's wifeCongressGujarat FirstGUJARAT FIRST NEWSHardik Shah
Next Article