Congress Working Committee : બેઠકમાં કોંગ્રેસને વધુ મજબૂત કરવાની ચર્ચા થઈ : યશોમતિ ઠાકુર
કોંગ્રેસ વર્કિંગ કમિટીના સદસ્ય યશોમતિ ઠાકુરે કહ્યું કે, મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ પર આવવાનો અવસર મળ્યો.
Advertisement
કોંગ્રેસ વર્કિંગ કમિટીના સદસ્ય યશોમતિ ઠાકુરે કહ્યું કે, મહાત્મા ગાંધી અને સરદાર પટેલની ભૂમિ પર આવવાનો અવસર મળ્યો. આ બંને નેતાની તાકાત પર કોંગ્રેસ પાર્ટી ચાલી રહી છે. આજની બેઠકમાં કોંગ્રેસને વધુ મજબૂત કરવાની ચર્ચા થઈ છે. સંવિધાન અને સર્વધર્મ બચાવવા નિકળ્યા છીએ.
Advertisement