Controversial Figure Kirti Patel Smiles in Police Custody : ખંડણીખોર કીર્તિ પટેલ પોલીસના સકંજામાં
કીર્તિ પટેલનો કાયદા-પોલીસનો કોઈ ડર ન હોય તેમ પોલીસ પકડમાં પણ તે હસતી જોવા મળી હતી.
11:53 PM Jun 18, 2025 IST
|
Vipul Sen
ખંડણીખોર કીર્તિ પટેલ ફરી વાર પોલીસના સકંજામાં આવી. પરંતુ તેમ છતાં કીર્તિ પટેલનો કાયદા-પોલીસનો કોઈ ડર ન હોય તેમ પોલીસ પકડમાં પણ તે હસતી જોવા મળી હતી. વિવાદોનું કેન્દ્ર બનેલી કીર્તિ પટેલ પોલીસ કસ્ટડીમાં પણ બેખોફ થઈ પોલીસને ચેલેન્જ આપતી હોય તેમ તેનાં ચહેરા પર સ્મિત જોવા મળ્યું હતું...જુઓ અહેવાલ...
Next Article