Rajkot માં મંદિરમાં આરતી કરવાની ના પાડવાનો વિવાદ, અમરનાથ મંદિરમાં આરતી નહીં કરવા માટે આપી ધમકી
તેમના પર અમરનાથ મંદિરમાં આરતી નહીં કરવા માટે ધમકી આપી હોવાનો આરોપ થયો છે.
Advertisement
રાજકોટમાં મંદિરમાં આરતી કરવાની ના પાડવાનો વિવાદ સામે આવ્યો છે. ક્ષત્રિય આગેવાન પી.ટી.જાડેજા ફરી એક વાર વિવાદમાં સપડાયા છે. અમરનાથ મંદિરમાં આરતી નહીં કરવા માટે ધમકી આપી હોવાનો આરોપ થયો છે. આરતી નહીં કરવા ધમકી આપી અને બેનરો તોડી નાખ્યાના પણ આક્ષેપ થયા છે. પી.ટી.જાડેજાની ધમકી કથિત ઓડિયો ક્લીપ પણ વાઇરલ થઈ છે...જુઓ અહેવાલ..
Advertisement


