Gujarat First પર ક્લિનિકલ ડાયેટિશિયન Saloni Chauhan સાથે વાતચીત
Saloni Chauhan ડાયાબિટીસ જાણકાર પણ છે. સલોની ઇટ રાઇટ ગવર્મેન્ટ પ્રોજેક્ટનાં એડવાઇઝરી કમિટીમાં મેમ્બર પણ છે.
08:05 PM Apr 15, 2025 IST
|
Vipul Sen
Gujarat First નાં વિશેષ કાર્યક્રમ GUJARAT ICONS 2025 માં ક્લિનિકલ ડાયેટિશિયન Saloni Chauhan સાથે ખાસ વાતચીત કરાઈ. Saloni Chauhan ડાયાબિટીસ જાણકાર પણ છે. સલોની ઇટ રાઇટ ગવર્મેન્ટ પ્રોજેક્ટનાં એડવાઇઝરી કમિટીમાં મેમ્બર પણ છે. સાથે જ નારી રત્ન વિમેન એવોર્ડ સહિત અનેક એવોર્ડ જીતી ચૂક્યા છે....જુઓ તેમની સાથેનો આ ખાસ સંવાદ....
Next Article