Swabhiman Yatra માં અશ્વોની જવાબદારી નિભાવતા રાજેન્દ્રસિંહ ચુડાસમા સાથે વાતચીત
સોમનાથ સ્વાભિમાન યાત્રાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી. શોર્ય યાત્રમાં 108 અશ્વોની તૈયારીઓ પણ પૂરજોશમાં છે.
Advertisement
સ્વાભિમાન યાત્રામાં અશ્વોની જવાબદારી નિભાવતા રાજેન્દ્રસિંહ ચુડાસમા સાથે ગુજરાત ફર્સ્ટ દ્વારા ખાસ વાતચીત કરવામાં આવી. સોમનાથ સ્વાભિમાન યાત્રાની તૈયારીને આખરી ઓપ આપવામાં આવી. શોર્ય યાત્રમાં 108 અશ્વોની તૈયારીઓ પણ પૂરજોશમાં છે. અશ્વોની જવાબદારી નિભાવતા રાજેન્દ્રસિંહ ચુડાસમા સાથે વાતચીતમાં તેમણે જણાવ્યું કે, આપણા ઇતિહાસમાં અશ્વોનું ખાસ મહત્વ છે. શોર્ય યાત્રા 108 અશ્વ રહેવાના છે. કાઠિયાવાડી અને મારવાડી અશ્વો જોડાશે. અશ્વ સવારો સાફા અને ટ્રેડિશનલ ડ્રેસમાં જોવા મળશે.... જુઓ અહેવાલ.
Advertisement


