દિલ્હી, મહારાષ્ટ્ર સહિત પાંચ રાજ્યોમાં કોરોનાને લઈને અપાયું એલર્ટ, કેન્દ્રએ વ્યક્ત કરી ચિંતા
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર અને મિઝોરમને કોરોનાના વધતા જતા કેસો બાદ સાવચેતી રાખવા
સૂચના આપી છે. સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને લખેલા પત્રમાં કહ્યું છે કે ગયા અઠવાડિયે
કોરોનાના કેસમાં વધારો ચિંતાનો વિષય છે. જો જરૂરી હોય તો જરૂરી પગલાં લો.javascript:nicTemp();
ન્યૂઝ એજન્સી ANI અનુસાર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કોવિડ-19ના કેસમાં વધારા પર ગયàª
03:02 PM Apr 08, 2022 IST
|
Vipul Pandya
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે દિલ્હી, હરિયાણા, કેરળ, મહારાષ્ટ્ર અને મિઝોરમને કોરોનાના વધતા જતા કેસો બાદ સાવચેતી રાખવા
સૂચના આપી છે. સચિવ રાજેશ ભૂષણે રાજ્યોને લખેલા પત્રમાં કહ્યું છે કે ગયા અઠવાડિયે
કોરોનાના કેસમાં વધારો ચિંતાનો વિષય છે. જો જરૂરી હોય તો જરૂરી પગલાં લો.
Next Article