Corruption in groundnut procurement : મગફળી ખરીદીમાં કૌભાંડ? હવે લાડાણી VS સંઘાણી
માણાવદરના BJPના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો આરોપ નબળી મગફળીની ખરીદી માટે રૂપિયાનો વહીવટ થાય છે બે નંબરની મંડળી ડિરેક્ટરના સગા વહાલાની હોવાની આશંકા દર્શાવી ટેકાના ભાવે ખરીદાતી મગફળીમાં ગેરરીતિનો મોટો આરોપ લાગ્યો છે. જેમાં માણાવદરના BJPના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો આરોપ...
02:21 PM Jan 22, 2025 IST
|
SANJAY
- માણાવદરના BJPના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો આરોપ
- નબળી મગફળીની ખરીદી માટે રૂપિયાનો વહીવટ થાય છે
- બે નંબરની મંડળી ડિરેક્ટરના સગા વહાલાની હોવાની આશંકા દર્શાવી
ટેકાના ભાવે ખરીદાતી મગફળીમાં ગેરરીતિનો મોટો આરોપ લાગ્યો છે. જેમાં માણાવદરના BJPના ધારાસભ્ય અરવિંદ લાડાણીનો આરોપ છે તેમાં ગુજકોમાસોલના ડિરેક્ટરની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે. જેમાં અરવિંદ લાડાણીએ જણાવ્યું છે કે ડિરેક્ટરના સગાની મંડળીને મોટો લાભ મળી રહ્યો છે. તેમજ જુનાગઢ જિલ્લામાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલે છે.
Next Article