Vadodara ના સીતાપુરમાં કફ સીરપથી બે બાળક ગંભીર
Cough Syrup: બાળકોને કફ સીરપ પીવડાવતા પહેલા રહેજો સાવધ! વડોદરાના સીતાપુરમાં કફ સીરપથી બે બાળક ગંભીર હાલમાં બંને બાળક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ Cough Syrup: મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ જીવલેણ સીરપ! બાળકોને કફ સીરપ પીવડાવતા પહેલા રહેજો સાવધ!...
10:52 AM Oct 14, 2025 IST
|
SANJAY
- Cough Syrup: બાળકોને કફ સીરપ પીવડાવતા પહેલા રહેજો સાવધ!
- વડોદરાના સીતાપુરમાં કફ સીરપથી બે બાળક ગંભીર
- હાલમાં બંને બાળક ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ
Cough Syrup: મધ્યપ્રદેશ બાદ હવે ગુજરાતમાં પણ જીવલેણ સીરપ! બાળકોને કફ સીરપ પીવડાવતા પહેલા રહેજો સાવધ! વડોદરાના સીતાપુરમાં કફ સીરપથી બે બાળકની તબિયત ગંભીર બની છે. હાલમાં બંને બાળકો ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સીરપના કારણે ખેંચ અને અનકોન્સિયસ જેવા લક્ષણો છે. તથા તાવ, ખાંસી આવતા BHMS ડોક્ટરે સીરપ આપી હતી. બંને બાળકો શ્રમજીવી પરિવારના હોવાનું સામે આવ્યું છે.
Next Article