Vadodara માં બાળકોને કફ સીરપ કેસમાં મોટો ખુલાસો
Cough Syrup: ડોક્ટર પાસે દવા આપવાની ડિગ્રી ન હોવાનું સામે આવ્યું ફરિયાદના આધારે ઝોલાછાપ ડોક્ટરની પોલીસે કરી ધરપકડ અશ્વિન પનોતે બે બાળકોને કફ સીરપ આપતા તબિયત લથડી હતી Cough Syrup: વડોદરામાં બાળકોને કફ સીરપ કેસમાં મોટો ખુલાસો થયો છે....
12:56 PM Oct 15, 2025 IST
|
SANJAY
- Cough Syrup: ડોક્ટર પાસે દવા આપવાની ડિગ્રી ન હોવાનું સામે આવ્યું
- ફરિયાદના આધારે ઝોલાછાપ ડોક્ટરની પોલીસે કરી ધરપકડ
- અશ્વિન પનોતે બે બાળકોને કફ સીરપ આપતા તબિયત લથડી હતી
Cough Syrup: વડોદરામાં બાળકોને કફ સીરપ કેસમાં મોટો ખુલાસો થયો છે. જેમાં ડોક્ટર પાસે દવા આપવાની ડિગ્રી ન હોવાનું સામે આવ્યું છે. આખરે આરોગ્ય વિભાગે પોલીસ ફરિયાદ નોંધાવી છે. ગુજરાત મેડિકલ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાવી છે. તેમાં ફરિયાદના આધારે ઝોલાછાપ ડોક્ટરની પોલીસે ધરપકડ કરી છે. અશ્વિન પનોતે બે બાળકોને કફ સીરપ આપતા તબિયત લથડી હતી. ગઈકાલથી જુદા જુદા વિભાગો દ્વારા તપાસ કરવામાં આવી હતી. ડોક્ટર પાસે દવા રાખવાનું લાયસન્સ ન હોવાનું સામે આવ્યું છે.
Next Article