ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

રાજકોટમાં ઝડપાયું નકલી ચલણી નોટ છાપવાનું કૌભાંડ

RBI એ 2000 ની નોટ પાછી ખેંચવાનો નિર્ણય આપ્યો તે પછી બેંકોમાં લોકોની ભીડ થવા લાગી છે. તો બીજી તરફ ડુપ્લીકેટ નોટોનું કૌભાંડ સામે આવ્યું હોવાની માહિતી મળી રહી છે. જોકે, આ ડુપ્લીકેટ 2000 ની નોટનું કૌભાંડ નથી પણ 100...
01:10 PM May 25, 2023 IST | Hiren Dave
RBI એ 2000 ની નોટ પાછી ખેંચવાનો નિર્ણય આપ્યો તે પછી બેંકોમાં લોકોની ભીડ થવા લાગી છે. તો બીજી તરફ ડુપ્લીકેટ નોટોનું કૌભાંડ સામે આવ્યું હોવાની માહિતી મળી રહી છે. જોકે, આ ડુપ્લીકેટ 2000 ની નોટનું કૌભાંડ નથી પણ 100...

RBI એ 2000 ની નોટ પાછી ખેંચવાનો નિર્ણય આપ્યો તે પછી બેંકોમાં લોકોની ભીડ થવા લાગી છે. તો બીજી તરફ ડુપ્લીકેટ નોટોનું કૌભાંડ સામે આવ્યું હોવાની માહિતી મળી રહી છે. જોકે, આ ડુપ્લીકેટ 2000 ની નોટનું કૌભાંડ નથી પણ 100 અને 500ની નોટનું કૌભાંડ છે. જે રાજકોટમાંથી સામે આવ્યું છે. રાજકોટ ક્રાઈમ બ્રાન્ચે 3 લોકોને પકડ્યા છે જેમની પાસેથી 24,44,500 ની 500 અને 100 ની ડુપ્લીકેટ નોટો મળી આવી છે

આપણ વાંચો-રાજકોટમાં ઝડપાયું નકલી ચલણી નોટ છાપવાનું કૌભાંડ

Tags :
CounterfeitfakecurrencyGujaratFirstRAJKOTScam
Next Article