Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Morbi માં માસૂમને દાટી દેનાર દંપતી ઝડપાયું, 4 દિવસની બાળકીને જીવિત દાટી હતી જમીનમાં!

માતા-પિતા ભલે માસૂમને મારવા માંગતા હતા પરંતુ, ઉપરવાળો બાળકને બચાવવા માંગતો હતો.
Advertisement

મોરબીમાં માસૂમને દાટી દેનાર દંપતી આખરે ઝડપાયું છે. 4 દિવસની માસૂમ બાળકીને જીવિત દાટી દેનાર નિષ્ઠુર માતા-પિતા 25 દિવસથી નાસતા-ફરતા હતા. જો કે, માતા-પિતા ભલે માસૂમને મારવા માંગતા હતા પરંતુ, ઉપરવાળો બાળકને બચાવવા માંગતો હતો. પતિને પત્નીના ચારિત્ર્ય પર શંકા હતી. બાળકી પોતાની ન હોવાનું પતિ માનતો હતો.... બાળકીના જન્મ બાદ સ્વીકારવાનો કર્યો ઈનકાર! ...જુઓ અહેવાલ...

Advertisement
Tags :
Advertisement

.

×