Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Surendranagar ના લીંબડીમાં મકાનમાં આગમાં દંપતીનું મોત

Surendranagar Fire News: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના લીંબડી (Limbdi) માં આવેલી વ્હોરા સોસાયટીમાં (Vhora Society) આજે એક હૃદયદ્રાવક દુર્ઘટના ઘટી છે. લીંબડી રેલ્વે સ્ટેશન રોડ (Railway Station Road) પર આવેલી બસેરા સોસાયટીની બાજુમાં રહેતા બુરહાનભાઇ લોખંડવાલાના રહેણાંક મકાનમાં (Residential House) અચાનક આગ ફાટી નીકળી હતી
Advertisement
  • Surendranagar ના લીંબડીમાં મકાનમાં આગમાં દંપતીનું મોત
  • ACમાં શોર્ટ સર્કિટથી આગ લાગ્યાનું અનુમાન
  • લીંબડીની વ્હોરા સોસાયટીમાં બની હૃદયદ્રાવક ઘટના
  • શબ્બીરભાઇ અને પત્ની રસીદાબેનનું આગમાં મોત
  • અન્ય બે ઇજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા
  • MLA કિરીટસિંહ રાણા હોસ્પિટલની લીધી મુલાકાત

Surendranagar Fire News: સુરેન્દ્રનગર (Surendranagar) જિલ્લાના લીંબડી (Limbdi) માં આવેલી વ્હોરા સોસાયટીમાં (Vhora Society) આજે એક હૃદયદ્રાવક દુર્ઘટના ઘટી છે. લીંબડી રેલ્વે સ્ટેશન રોડ (Railway Station Road) પર આવેલી બસેરા સોસાયટીની બાજુમાં રહેતા બુરહાનભાઇ લોખંડવાલાના રહેણાંક મકાનમાં (Residential House) અચાનક આગ ફાટી નીકળી હતી. પ્રાથમિક અનુમાન મુજબ, એસીના રાઉટરમાં (AC Router) શોર્ટ સર્કિટ (Short Circuit) થવાને કારણે આ આગ લાગી હતી.વધુ વિગતો જાણવા જુઓ વીડિયો...

Advertisement
Tags :
Advertisement

.

×