Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

સુરત એરપોર્ટ પર સીઆર પાટીલનું મોટું નિવેદન: દુબઈ બાદ હવે મુંબઈ કનેક્ટિવિટી પર ફોકસ

Dubai Flights Surat: ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી તરીકે વૈશ્વિક ઓળખ ધરાવતા સુરત (Surat) શહેરના એરપોર્ટ ડેવલપમેન્ટ અને ફ્લાઇટ કનેક્ટિવિટી સંદર્ભે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે (Union Minister CR Paatil) મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો (International...
Advertisement

Dubai Flights Surat: ડાયમંડ અને ટેક્સટાઈલ સિટી તરીકે વૈશ્વિક ઓળખ ધરાવતા સુરત (Surat) શહેરના એરપોર્ટ ડેવલપમેન્ટ અને ફ્લાઇટ કનેક્ટિવિટી સંદર્ભે કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે (Union Minister CR Paatil) મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યું કે સુરતને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો (International Airport) દરજ્જો મળવો એ શહેરના વિકાસ માટે અત્યંત મોટી ઉપલબ્ધિ છે અને કેન્દ્ર સરકાર સુરતના સર્વાંગી વિકાસ માટે સતત કાર્યરત છે.

Tags :
Advertisement

.

×