મહિલા અનામત અને સીમાંકન પર CR પાટીલનું નિવેદન: કોંગ્રેસ પર પ્રહાર
Women Reservation Bill: કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે (Union Minister CR Paatil) મહિલા અનામત બિલ (Women's Reservation Bill) અને દેશમાં આગામી સમયમાં હાથ ધરાનાર સીમાંકન પ્રક્રિયા સંદર્ભે અત્યંત મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે વિપક્ષી પક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું...
Advertisement
Women Reservation Bill: કેન્દ્રીય મંત્રી સીઆર પાટીલે (Union Minister CR Paatil) મહિલા અનામત બિલ (Women's Reservation Bill) અને દેશમાં આગામી સમયમાં હાથ ધરાનાર સીમાંકન પ્રક્રિયા સંદર્ભે અત્યંત મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે વિપક્ષી પક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે દાયકાઓ સુધી સત્તામાં રહેવા છતાં કોંગ્રેસે દેશની નારીશક્તિને તેમના વાજબી બંધારણીય અધિકારોથી વંચિત રાખી હતી.

