Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

રાજકોટની જળ કથામાં CR Patil નું નિવેદન : 35 લાખ જળસંચય સ્ટ્રક્ચર તૈયાર, બનાસકાંઠામાં શંકરભાઈની કામગીરી ઉત્તમ

Rajkot : કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલે તાજેતરમાં રાજકોટના પ્રવાસ દરમિયાન ત્યાં ચાલી રહેલી 'જળ કથા'માં વિશેષ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જળ બચાવવા માટે કરવામાં આવેલી અપીલને પુનરાવર્તિત કરતા જણાવ્યું હતું કે, જળસંચય અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં 35 લાખ જેટલા વોટર હાર્વેસ્ટિંગ સ્ટ્રક્ચર્સ તૈયાર કરવામાં આવ્યા છે.
Advertisement
  • કેન્દ્રીય જળશક્તિ મંત્રી સીઆર પાટીલ રાજકોટના પ્રવાસે
  • રાજકોટમાં ચાલી રહેલી જળ કથામાં આપી હાજરી
  • જળ બચાવવા માટે PM મોદીએ અપીલ કરી હતીઃ સીઆર પાટીલ
  • "જળ બચાવવા માટે 35 લાખ સ્ટ્રક્ચર અમે તૈયાર કર્યા"
  • "રાજકોટમાં પાણીની તકલીફ હતી, હવે જળાશયો દેખાય છે"
  • "શંકરભાઈ ચૌધરીએ બનાસકાંઠામાં ઉત્તમ કાર્ય કર્યું છે"
  • "ખેડૂતો સાથે મળીને શંકરભાઈએ 28 હજાર બોર તૈયાર કર્યા"

Tags :
Advertisement

.

×