અવકાશની ખગોળીય ઘટનાઓ હમેંશા રોમાંચિત કરનારી હોય છે ત્યારે આજે બપોરના સમયગાળા દરમિયાન પોરબંદર (Porbandar), ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં આજે સુર્ય ફરતે વલયો જોવા મળતા લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું સાથે સાથે જ સ્થાનિકોએ તેનો વિડીયો બનાવવા લાગ્યા હતા.આજે બપોરના સમયે પોરબંદરમાં (Porbandar) આકાશી અદભૂત નજારો દેખાયો હતો. પોરબંદરમાં સૂર્ય ફરતે વલય સર્જાતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું, આ અદભુàª

અવકાશની ખગોળીય ઘટનાઓ હમેંશા રોમાંચિત કરનારી હોય છે ત્યારે આજે બપોરના સમયગાળા દરમિયાન પોરબંદર (Porbandar), ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં આજે સુર્ય ફરતે વલયો જોવા મળતા લોકોમાં ભારે કુતુહલ સર્જાયું હતું સાથે સાથે જ સ્થાનિકોએ તેનો વિડીયો બનાવવા લાગ્યા હતા.
આજે બપોરના સમયે પોરબંદરમાં (Porbandar) આકાશી અદભૂત નજારો દેખાયો હતો. પોરબંદરમાં સૂર્ય ફરતે વલય સર્જાતા લોકોમાં કુતુહલ સર્જાયું હતું, આ અદભુત નજારાને લોકોએ પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો. આવો જ નજારો વેરાવળ, કોડીનારમાં પણ જોવા મળ્યો હતો.