શક્તિપીઠ Ambaji મંદિરમાં આઠમની મંગળા આરતીમાં ભક્તોની ભીડ
આસો સુદ નવરાત્રિનું પર્વ ઉત્સાહભેર ઉજવાઇ રહ્યું છે અને આજે આઠમના દિવસે શક્તિપીઠ અંબાજી (Shaktipeeth Ambaji) મંદિરમાં માતાજીના દર્શ કરવા માટે માઇ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આઠમ નિમીત્તે અંબાજી મંદિરને રંગબેરંગી ફુલોથી શણગારવામાં આવ્યું છે. અંબાજી મંદિરમાં...
Advertisement
આસો સુદ નવરાત્રિનું પર્વ ઉત્સાહભેર ઉજવાઇ રહ્યું છે અને આજે આઠમના દિવસે શક્તિપીઠ અંબાજી (Shaktipeeth Ambaji) મંદિરમાં માતાજીના દર્શ કરવા માટે માઇ ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે. આઠમ નિમીત્તે અંબાજી મંદિરને રંગબેરંગી ફુલોથી શણગારવામાં આવ્યું છે. અંબાજી મંદિરમાં આજે સવારે બે મંગળા આરતી થઈ હતી
Advertisement
Advertisement


