Cyber Crime : ડિજિટલ અરેસ્ટ કરવા સાયબર ગઠિયાઓનું નવુ કારસ્તાન આવ્યું સામે
પાકિસ્તાન સાથે કનેક્શનનું કહીને ડિજિટલ એરેસ્ટનો પ્રયાસ કર્યો હતો. આતંકવાદીઓ સાથે લિંક હોવાનું કહી સાયબર માફિયાઓ ઠગે છે.
Advertisement
Cyber Crime ડિજિટલ અરેસ્ટ કરવા સાયબર ગઠિયાઓનું નવુ કારસ્તાન સામે આવ્યું છે. પાકિસ્તાન સાથે કનેક્શનનું કહીને ડિજિટલ એરેસ્ટનો પ્રયાસ કર્યો હતો. આતંકવાદીઓ સાથે લિંક હોવાનું કહી સાયબર માફિયાઓ ઠગે છે. દિલ્હી બોમ્બ બ્લાસ્ટમાં નામ હોવાનું કહીને ડિજિટલ અરેસ્ટનો પ્રયાસ કરાયો હતો. આતંકવાદીઓની પૂછપરછમાં તમારું નામ હોવાનું કહીને ઠગવાનો પ્રયાસ કર્યો હતો. પાકિસ્તાન કનેક્શનનું કહીને ડરાવતા સાયબર માફિયાઓથી સાવધાન રહેજો....95818 85405 નંબરથી કોલ કરીને ધમકાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો....જુઓ અહેવાલ....
Advertisement


