Cyber Safety : Offers ની આડમાં Online Scams! જુઓ આ વિશેષ અહેવાલ
આ આધુનિક યુગમાં જ્યારે આપણી પાસે ઇન્ટરનેટ છે, ડિજિટલ ટેકનોલોજી છે ત્યારે તે આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે.
Advertisement
આ આધુનિક યુગમાં જ્યારે આપણી પાસે ઇન્ટરનેટ છે, ડિજિટલ ટેકનોલોજી છે ત્યારે તે આપણા જીવનનો મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. પરંતુ, તેની સાથે ગુજરાતમાં ઓનલાઇન છેતરપિંડીના કિસ્સાઓમાં પણ ચિંતાજનક વધારો જોવા મળ્યો છે. સાયબર ગુનેગારોએ વિવિધ પદ્ધતિઓ અપનાવીને નિર્દોષ નાગરિકોને પોતાનો શિકાર બનાવી રહ્યા છે, એ પછી ફેક કોલ કરીને, નકલી લિંક મોકલીને, ઓટીપી થકી છેતરપિંડી કરીને કે પછી સોશિયલ મીડિયા ફ્રોડ અને ડિજિટલ અરેસ્ટ જેવી ઘટનાઓ વારંવાર આપણે સાંભળીએ છીએ. આવી ઘટનાઓ માત્ર આર્થિક નુકસાન જ નથી કરતી પરંતુ માનસિક તણાવ અને અસુરક્ષાની ભાવના પણ લોકોની અંદર ઊભી કરે છે.....જુઓ અહેવાલ......

