Cyber Security India : ગુજરાતમાં સાઇબર ક્રાઇમ અટકાવવાની સફળ ઝુંબેશ
દેશભરમાં સાઇબર ક્રાઇમ સામે ટેક્નોલોજીથી યુદ્ધ! વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં સાઇબર ગુનાઓ પર કડક કાર્યવાહી થશે.
Advertisement
દેશભરમાં સાઇબર ક્રાઇમ સામે ટેક્નોલોજીથી યુદ્ધ! વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના નેતૃત્વમાં સાઇબર ગુનાઓ પર કડક કાર્યવાહી થશે. ગુજરાતમાં સાઇબર ક્રાઇમ અટકાવવાની સફળ ઝુંબેશ શરૂ કરાઈ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં ગુજરાત પોલીસ સતર્ક થઈ આધુનિક સાધનો અને અવેરનેસ ઝુંબેશથી ગુનાઓમાં ઘટાડો કરશે...જુઓ અહેવાલ...
Advertisement