Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અરબી સમુદ્રમાં બિપોરજોય વાવાઝોડું સક્રિય, આ દિવસે ત્રાટક વાની સંભાવના

ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે, આ વખતે આ 'બિપરજૉય' નામના વાવાઝોડાએ તંત્રના શ્વાસ અધ્ધર કરી દીધા છે. હવામાન વિભાગ અનુસાર 'બિપરજૉય' વાવાઝોડું ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ ગયું છે અને અરેબિયન સી થી ઉત્તર તરફ વાવાઝોડું આગળ વધી...
Advertisement

ગુજરાતમાં ફરી એકવાર વાવાઝોડાનો ખતરો ઉભો થયો છે, આ વખતે આ 'બિપરજૉય' નામના વાવાઝોડાએ તંત્રના શ્વાસ અધ્ધર કરી દીધા છે. હવામાન વિભાગ અનુસાર 'બિપરજૉય' વાવાઝોડું ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થઈ ગયું છે અને અરેબિયન સી થી ઉત્તર તરફ વાવાઝોડું આગળ વધી રહ્યું છે. 'બિપરજૉય' વાવાઝોડું 2 કિમિ પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. વાવાઝોડાને પગલે 8 જુનથી પવનની ગતિમાં વધારો થશે. આ વાવાઝોડાના કારણે દરિયાઈ કાંઠા વિસ્તારમાં પવનની ગતિમાં જબરદસ્ત વધરો જોવા મળશે

Advertisement
Tags :
Advertisement

.

×