Cyclone may Hit Gujarat : સાવધાન… સાવધાન… સાવધાન ગુજરાત પર વાવાઝોડાનો મોટો ખતરો |
અંબાલાલ પટેલે આગાહી કરી કે, મુંબઈ-ગોવાથી આ વાવાઝોડું ઊગ્ર બનશે. આવનાર 22 મેનાં રોજથી વાવાઝોડાની શરૂઆત થવાની શક્યતાઓ છે.
Advertisement
રાજ્યમાં ફરી એકવાર વાવાઝોડાનો ખતરો મંડરાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં આગામી દિવસોમાં વાવાઝોડાની સ્થિતિ બને તેવી આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અંબાલાલ પટેલે આગાહી કરી કે, મુંબઈ-ગોવાથી આ વાવાઝોડું ઊગ્ર બનશે. આવનાર 22 મેનાં રોજથી વાવાઝોડાની શરૂઆત થવાની શક્યતાઓ છે. અંબાલાલ પટેલે કહ્યું કે, 24 મેથી વાવાઝોડાની ગતિમાં વધારો થઈ શકે છે....જુઓ અહેવાલ...
Advertisement