ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ધાકડ કંગના રનૌતને દબંગ સલમાન ખાનનો સપોર્ટ

બોલિવૂડના કોરિડોરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, પહેલા તો તમને વિશ્વાસ નહિ થાય પરંતુ કંગનાને હવે સલમાનનો સપોર્ટ મળી રહ્યો છે. કંગના રનૌતને બોલિવૂડની મોટા સુપરસ્ટારનો સપોર્ટ મળ્યો છે. ધાકડ કંગના રનૌતને દબંગ સલમાન ખાનનો સપોર્ટ મળ્યો છે. સલમાન ખાને આવું કરીને બધાને ચોંકાવી દીધા છે. સલમાન ખાને સોશિયલ મીડિયા પર કંગનાની ફિલ્મ ધાકડનું ટ્રેલર  શેર કરી સલમાન ખાને બધાને ચોંકà
08:41 AM May 13, 2022 IST | Vipul Pandya
બોલિવૂડના કોરિડોરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, પહેલા તો તમને વિશ્વાસ નહિ થાય પરંતુ કંગનાને હવે સલમાનનો સપોર્ટ મળી રહ્યો છે. કંગના રનૌતને બોલિવૂડની મોટા સુપરસ્ટારનો સપોર્ટ મળ્યો છે. ધાકડ કંગના રનૌતને દબંગ સલમાન ખાનનો સપોર્ટ મળ્યો છે. સલમાન ખાને આવું કરીને બધાને ચોંકાવી દીધા છે. સલમાન ખાને સોશિયલ મીડિયા પર કંગનાની ફિલ્મ ધાકડનું ટ્રેલર  શેર કરી સલમાન ખાને બધાને ચોંકà
બોલિવૂડના કોરિડોરમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે, પહેલા તો તમને વિશ્વાસ નહિ થાય પરંતુ કંગનાને હવે સલમાનનો સપોર્ટ મળી રહ્યો છે. 
કંગના રનૌતને બોલિવૂડની મોટા સુપરસ્ટારનો સપોર્ટ મળ્યો છે. ધાકડ કંગના રનૌતને દબંગ સલમાન ખાનનો સપોર્ટ મળ્યો છે. સલમાન ખાને આવું કરીને બધાને ચોંકાવી દીધા છે. સલમાન ખાને સોશિયલ મીડિયા પર કંગનાની ફિલ્મ ધાકડનું ટ્રેલર  શેર કરી સલમાન ખાને બધાને ચોંકાવી દીધા છે. સલમાન ખાને કંગનાની ફિલ્મ ધાકડનું બીજું ટ્રેલર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. આ સલમાન ખાન અંગે  ફરિયાદ હતી આ પહેલાં  કંગનાએ કહ્યું હતું કે, બોલિવૂડમાંથી તેને કોઈ સપોર્ટ કરતું નથી. તે એકલી છે. જાહેરમાં તેમની પ્રશંસા થતી નથી. હવે બોવિવુડ ભાઇજાન સલમાન ખાને સોશિયલ મીડિયા પર કંગનાની ફિલ્મ ધાકડ શેર કરી છે. સલમાન ખાને કંગનાની ફિલ્મ ધાકડનું બીજું ટ્રેલર સોશિયલ મીડિયા પર શેર કર્યું છે. આ સાથે સલમાને કંગના રનૌત અને ફિલ્મ ધાકડની સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યાં હતાં. તાજેતરમાં જ ફિલ્મ ધાકડનું બીજું ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. 
સલમાન ખાને કંગનાના વખાણ કર્યા
બોલિવૂડના દબંગ સલમાન ખાનના આ ઈશારાની ક્વીન કંગના ફેન બની ગઈ છે. કંગનાએ સલમાન ખાનને  ગોલ્ડન હાર્ટ  હીરો ગણાવ્યો છે. ધાકડનું ટ્રેલર શેર કરતા સલમાન ખાને લખ્યું- ધાકડની ટીમને ખૂબ ખૂબ અભિનંદન. અભિનેતા તેની પોસ્ટમાં કંગના રનૌત, અર્જુન રામપાલને પણ ટેગ કર્યા. સલમાન ખાનની પોસ્ટનો સ્ક્રીનશોટ શેર કરતાં કંગનાએ ઇન્સ્ટા સ્ટોરી પર લખ્યું- થેંક યુ મેરે દબંગ ભાઇ હાર્ટ ઓફ ગોલ્ડ. હું ફરી ક્યારેય નહીં કહું કે આ ઈન્ડસ્ટ્રીમાં હું એકલી છું. સમગ્ર ધાકડ ટીમ વતી આભાર. 

લોકો પોતાને અસુરક્ષિત અનુભવે છે
સલમાન ખાનનો આ ઈશારો ત્યારે સામે આવ્યો છે જ્યારે અભિનેત્રીએ તેના એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ઈદ પાર્ટીમાં સેલેબ્સ તેના ટ્રેલરની પ્રશંસા કરે છે, પરંતુ જાહેરમાં કશું બોલશો નહીં. કંગનાએ કહ્યું- લોકો મારા વખાણ નથી કરતાં, મને લાગે છે કે અહીં કોઈ લોબી નથી પરંતુ લોકોની પોતાને અસુરક્ષિત અનુભવે છે. કોઈના પર દબાણ નથી. કંગના રનૌતની ફિલ્મ ધાકડનું ટ્રેલર શેર કર્યા બાદ અમિતાભ બચ્ચનને તાત્કાલિક ડીલીટ કરવાં પર પ્રતિક્રિયા આપી હતી. 

કંગના અર્પિતાની ઈદ પાર્ટીમાં જોવા મળી હતી
સોશિયલ મીડિયા પર ફેન્સ સલમાન ખાનના જોરદાર વખાણ કરી રહ્યા છે. કંગના હાલમાં જ સલમાન ખાનની બહેન અર્પિતા ખાનની ઈદ પાર્ટીમાં પણ જોવા મળી હતી. આ પાર્ટીમાં બોલિવૂડની મોટી હસ્તીઓ  સામેલ હતી. આ પાર્ટીમાં કંગનાને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
Tags :
BigBdhakadGujaratFirstkangnaranutSalmanKhan
Next Article