Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Dang : ચિંચલીમાં કમોસમી વરસાદથી ખેડૂતો ચિંતિત

ડાંગ જિલ્લાના ચિંચલી વિસ્તારમાં શિયાળામાં કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા છે, જેનું બાળકો દ્વારા આનંદ સાથે સ્વાગત કરવામાં આવ્યું. શાળાના વિદ્યાર્થીઓએ આ અચાનક આવેલા કમોસમી વરસાદની મોજ લીધી હતી
Advertisement
  • ડાંગમાં શિયાળામાં પડ્યો કમોસમી વરસાદ
  • ચિંચલીમાં કમોસમી વરસાદી ઝાપટું પડ્યું
  • શાળાના બાળકોએ કમોસમી વરસાદની મજા માણી
  • કમોસમી વરસાદથી શિયાળુ પાક કરતા ખેડૂતોમાં ચિંતા

Dang Unseasonal rains : ડાંગ જિલ્લાના ચિંચલી વિસ્તારમાં શિયાળામાં કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા છે, જેનું બાળકો દ્વારા આનંદ સાથે સ્વાગત કરવામાં આવ્યું. શાળાના વિદ્યાર્થીઓએ આ અચાનક આવેલા કમોસમી વરસાદની મોજ લીધી હતી, પરંતુ બીજી તરફ આ વરસાદ શિયાળુ પાક માટે ખતરો બની શકે છે. કમોસમી વરસાદથી ખેડૂતોમાં પાકને નુકસાનની ચિંતા વ્યાપી છે.

Advertisement
Tags :
Advertisement

.

×