ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ગુજરાતમાં Patan ના નગર દેવી Kalika માતાજીના દર્શન

પાટણમાં નગરદેવી શ્રી કાલિકા માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે. ગુર્જરનરેશ સિદ્ધરાજે શ્રી કાલિકા માતાજીની ઉગ્ર આરાધના કરી હતી. ત્યારે માતાજીએ પ્રસન્ન થઈને કહ્યું હતું કે હું ગઢકાલિકા છું, મને ગઢ જોઈએ, જેથી સિદ્ધરાજે અહીં બે ગઢ બંધાવ્યા હતા. એ ગઢમાંથી...
06:12 PM May 30, 2023 IST | Hiren Dave
પાટણમાં નગરદેવી શ્રી કાલિકા માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે. ગુર્જરનરેશ સિદ્ધરાજે શ્રી કાલિકા માતાજીની ઉગ્ર આરાધના કરી હતી. ત્યારે માતાજીએ પ્રસન્ન થઈને કહ્યું હતું કે હું ગઢકાલિકા છું, મને ગઢ જોઈએ, જેથી સિદ્ધરાજે અહીં બે ગઢ બંધાવ્યા હતા. એ ગઢમાંથી...

પાટણમાં નગરદેવી શ્રી કાલિકા માતાજીનું પ્રાચીન મંદિર આવેલું છે. ગુર્જરનરેશ સિદ્ધરાજે શ્રી કાલિકા માતાજીની ઉગ્ર આરાધના કરી હતી. ત્યારે માતાજીએ પ્રસન્ન થઈને કહ્યું હતું કે હું ગઢકાલિકા છું, મને ગઢ જોઈએ, જેથી સિદ્ધરાજે અહીં બે ગઢ બંધાવ્યા હતા. એ ગઢમાંથી માતાજી સંપૂર્ણ મુખારવિંદ સાથે સ્વયંભૂ પ્રગટ થયાં હોવાની લોકવાયકા છે. સમગ્ર ભારતમાં માત્ર પાટણમાં જ શ્રી કાલિકા માતાજીનાં સંપૂર્ણ મુખારવિંદનાં દર્શન થાય છે

Tags :
bageshwarbababageshwardhamDhirendraShastrishridevkinandanthakurji
Next Article