Dawoodi Bohra સમાજના આગેવાનોની PM મોદી સાથે મુલાકાત, વક્ફ કાયદા માટે માન્યો આભાર
Dawoodi Bohra : જ્યા એક તરફ, વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 100 થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી છે અને તેની સુનાવણી ચાલી રહી છે અને બીજી તરફ, દેશભરમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે.
07:17 AM Apr 18, 2025 IST
|
Hardik Shah
Dawoodi Bohra : જ્યા એક તરફ, વક્ફ સુધારા કાયદા વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 100 થી વધુ અરજીઓ દાખલ કરવામાં આવી છે અને તેની સુનાવણી ચાલી રહી છે અને બીજી તરફ, દેશભરમાં વિરોધ પ્રદર્શનો ચાલી રહ્યા છે, જ્યારે મુસ્લિમોનો એક વર્ગ આ કાયદા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માની રહ્યો છે. આ હેતુ માટે, દાઉદી બોહરા સમુદાયના એક પ્રતિનિધિમંડળે આજે (ગુરુવાર, 17 એપ્રિલ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા અને વકફ (સુધારા) કાયદા માટે તેમનો આભાર માન્યો.
Next Article