Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Deesa : ફટાકડા ગોડાઉનમાં વિસ્ફોટ, જવાબદારી કોની?

Deesa : બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં એક ભયાનક દુર્ઘટના સામે આવી છે, જ્યાં ઢુંવા રોડ પર સ્થિત ફટાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી.
Advertisement

Deesa : બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં એક ભયાનક દુર્ઘટના સામે આવી છે, જ્યાં ઢુંવા રોડ પર સ્થિત ફટાકડાની ફેક્ટરીમાં વહેલી સવારે ભીષણ આગ ફાટી નીકળી હતી. આ ઘટનાએ આખા વિસ્તારમાં હડકંપ મચાવી દીધો છે. પ્રાથમિક માહિતી અનુસાર, આગનું કારણ પાણી ગરમ કરવા માટે ઉપયોગમાં લેવાતું બોઇલર ફાટવું હોવાનું મનાય છે, જેના પગલે આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. આ દુર્ઘટનામાં અનેક શ્રમિકોના જીવ ગુમાવવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેમાંથી અત્યાર સુધી 5થી 7 લોકોના મોતની આશંકા છે.

Advertisement
Tags :
Advertisement

.

×