ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

ઉત્તરાખંડ પહોંચ્યા રક્ષા મંત્રી રાજનાથ સિંહ, ચીન બોર્ડર પર સેનાના જવાનો સાથે દશેરાની ઉજવણી

રક્ષા મંત્રી રાજનાથ સિંહ ચીન બોર્ડર પર સેનાના જવાનો સાથે દશેરાની ઉજવણી કરશે. તેઓ મંગળવારે 04 ઓક્ટોબરે ઉત્તરાખંડ આવી ચૂક્યા છે. રક્ષા મંત્રી ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માના અને ઓલીની પણ મુલાકાત લેશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ ચીન બોર્ડર પર સેનાના જવાનો સાથે દશેરાની ઉજવણી કરશે. દશેરાની ઉજવણીરક્ષામંત્રી રાજનાથ સિંહ આજે 04 ઓક્ટોબરે ઉત્તરાખંડ પહોંચ્યા છે. દેહરાદૂનના જોલી ગ્રાન્ટ એàª
03:53 PM Oct 04, 2022 IST | Vipul Pandya
રક્ષા મંત્રી રાજનાથ સિંહ ચીન બોર્ડર પર સેનાના જવાનો સાથે દશેરાની ઉજવણી કરશે. તેઓ મંગળવારે 04 ઓક્ટોબરે ઉત્તરાખંડ આવી ચૂક્યા છે. રક્ષા મંત્રી ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માના અને ઓલીની પણ મુલાકાત લેશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ ચીન બોર્ડર પર સેનાના જવાનો સાથે દશેરાની ઉજવણી કરશે. દશેરાની ઉજવણીરક્ષામંત્રી રાજનાથ સિંહ આજે 04 ઓક્ટોબરે ઉત્તરાખંડ પહોંચ્યા છે. દેહરાદૂનના જોલી ગ્રાન્ટ એàª
રક્ષા મંત્રી રાજનાથ સિંહ ચીન બોર્ડર પર સેનાના જવાનો સાથે દશેરાની ઉજવણી કરશે. તેઓ મંગળવારે 04 ઓક્ટોબરે ઉત્તરાખંડ આવી ચૂક્યા છે. રક્ષા મંત્રી ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માના અને ઓલીની પણ મુલાકાત લેશે. રક્ષા મંત્રી રાજનાથ સિંહ ચીન બોર્ડર પર સેનાના જવાનો સાથે દશેરાની ઉજવણી કરશે. 

દશેરાની ઉજવણી
રક્ષામંત્રી રાજનાથ સિંહ આજે 04 ઓક્ટોબરે ઉત્તરાખંડ પહોંચ્યા છે. દેહરાદૂનના જોલી ગ્રાન્ટ એરપોર્ટ પર પહોંચતા રક્ષા મંત્રીશ્રીનું સીએમ પુષ્કર સિંહ ધામીએ સ્વાગત કર્યું હતું. બે દિવસની મુલાકાત દરમિયાન રક્ષા મંત્રી ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના માના અને ઓલીની પણ મુલાકાત લેશે.
 
રક્ષા મંત્રી રાજનાથ સિંહ 'બડા ખાના'માં પણ ભાગ લેશે
સરહદ પર સેનાના જવાનો સાથે વાતચીત કરવા ઉપરાંત રક્ષા મંત્રી રાજનાથ સિંહ 'બડા ખાના'માં પણ ભાગ લેશે. આ માટે પોલીસ-પ્રશાસન દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. 05 ઓક્ટોબરે દશેરાના અવસર પર સંરક્ષણ મંત્રી સિંહ ભારતીય સેનાના બહાદુર જવાનો સાથે 'શસ્ત્ર પૂજા' પણ કરશે. સિંહની મુલાકાતને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ સરકારે પણ તેમના સ્વાગતની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.
Tags :
defenceministerrajnathsinghGujaratFirstrajnathsinghUttarakhand
Next Article