Delhi BJP Meeting : દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં મહત્વની બેઠક
પાંચ રાજ્યોની ચૂંટણી પૈકી પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે.
Advertisement
પાંચ રાજ્યોની ચૂંટણી પૈકી પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ત્યારે હવે રાજ્યમાં મુખ્યમંત્રીને લઈ પાર્ટી હાઇ કમાન્ડે ચર્ચા વિચારણા શરૂ કરી છે. દરમિયાન, આજે દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં મહત્વની બેઠક યોજાઈ હતી. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. તમામ રાષ્ટ્રીય મહામંત્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. 3 રાજ્યોમાં શપથવિધિ સમારોહની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સંગઠનાત્મક બાબતોને લઇને પણ બેઠકમાં ચર્ચા થઈ હતી...... જુઓ અહેવાલ......
Advertisement


