Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Delhi BJP Meeting : દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં મહત્વની બેઠક

દરમિયાન, આજે દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં મહત્વની બેઠક યોજાઈ હતી. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી.
Advertisement

પાંચ રાજ્યોની ચૂંટણી પૈકી પશ્ચિમ બંગાળ, આસામ અને પુડુચેરીમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ત્યારે હવે રાજ્યમાં મુખ્યમંત્રીને લઈ પાર્ટી હાઇ કમાન્ડે ચર્ચા વિચારણા શરૂ કરી છે. દરમિયાન, આજે દિલ્હીમાં ભાજપના મુખ્યાલયમાં મહત્વની બેઠક યોજાઈ હતી. ભાજપ રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની અધ્યક્ષતામાં આ બેઠક યોજાઈ હતી. તમામ રાષ્ટ્રીય મહામંત્રીઓ બેઠકમાં ઉપસ્થિત રહ્યા હતા. 3 રાજ્યોમાં શપથવિધિ સમારોહની તૈયારીઓ પર ચર્ચા કરવામાં આવી હતી. સંગઠનાત્મક બાબતોને લઇને પણ બેઠકમાં ચર્ચા થઈ હતી...... જુઓ અહેવાલ......

Advertisement
Tags :
Advertisement

.

×