Delhi Blast : વિસ્ફોટક સામગ્રી સાથે સંખ્યાબંધ કાર બ્લાસ્ટનો હતો પ્લાન!
દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર, આતંકી નેક્સસનો દેશભરમાં 32 બ્લાસ્ટનો પ્લાન હતો.
06:30 PM Nov 13, 2025 IST
|
Vipul Sen
દિલ્હી બ્લાસ્ટ કેસની તપાસમાં મોટો ઘટસ્ફોટ થયો છે. સૂત્ર પાસેથી મળતી માહિતી અનુસાર, આતંકી નેક્સસનો દેશભરમાં 32 બ્લાસ્ટનો પ્લાન હતો. વિસ્ફોટક સામગ્રી સાથે સંખ્યાબંધ કાર બ્લાસ્ટનો પ્લાન હતો! 6 ડિસેમ્બરે દેશભરમાં આતંકી હુમલાની યોજના હોવાનું અને કાર બ્લાસ્ટ માટે જૂની કારનું મોડિફિકેશન કરાતુ હતું હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. અત્યાર સુધીમાં આવી 4 શંકાસ્પદ કાર ઝડપી લેવાઈ હોવાની માહિતી છે.... જુઓ અહેવાલ...
Next Article